ગુજરાતીબ્લોગ્સ.કોમ એ ગુજરાતીમાં આપનો બ્લોગ ચાલુ કરવા માટેનો એકદમ સરળ રસ્તો છે. આ રહી ગુજરાતીબ્લોગ્સ.કોમની વિશષતાઓ.

શું આપને વૈશ્વિક સ્તરે વિકસી રહેલા ગુજરાતી ભાષાના બ્લોગ જગતનો એક અભિન્ન હિસ્સો બનવું છે? માત્ર એક મિનિટમાં જ આપનો નવો બ્લોગ શરૂ કરો.


વિશેષ સમાચાર

અમોને એ જણાવતા સહર્ષ આનંદ થાય છે કે અમે લોકોપયોગી એવી માત્ર ગુજરાતી બ્લોગર માટેની એક અલાયદી વેબસાઇટ ઊભી કરી છે. ગુજરાતી ભાષાને સતત ધબકતી રાખવાના એક પ્રયાસ રૂપે આ વેબસાઇટને શરૂ કરી છે. અત્યાર સુધી ગુજરાતી બ્લોગર પોતાની રીતે અને પોતાની અનુકુળતાએ વિવિધ વેબસાઇટ પર પોતાનો ગુજરાતી બ્લોગ ચલાવતા હતા. વળી વાચકોએ વિવિધ વેબસાઇટ પર જઇને પોતાની વાંચનવૃત્તિ સંતોષવી પડતી હતી. આ વેબસાઇટ દ્વારા અમે બ્લોગર અને વાચક વર્ગને એક જ મંચ પર લાવીને ખુબ જ આસાની કરી આપી છે. વળી ગુજરાતી બ્લોગરના ભાથામાં વિવિધ પ્રોગ્રામની સવલત પણ પુરી પાડવામાં આવી છે કે જેથી તેઓ પોતાના બ્લોગને વધારે સારી રીતે ચલાવી શકે અને વધારે વ્યક્તિઓ સુધી પોતાના વિચારો પહોંચાડી શકે. ગુજરાતીબ્લોગ્સ.કોમની વિશેષતા વિશે વધુ જાણો.